વાંચતા કહેજો કયાંક મળી જઈશ....
Share with friendsરખડવું, મસ્તી, ચેન-ચાળા આ ઍજ સમયની વાત છે. આજે'ય ભરુ છું શ્વાસોમાં 'હિર' કોલેજ સમયની વાત છે. -કવિ હિર
ઍ કપાયેલ પતંગની તાલાવેલી તો જુઓ, 'હિર' દોર પણ નીકળી તારા હાથ પાસેથી. -કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા 'હિર'
કાલે આવો ન આવો પણ આજે આવજો ઓસરી સુધી નહી તો દરવાજે આવજો ઉઘાડે છોગ આવશો અમે ચલાવી લઈશું આ 'હિર'નું ઘર છે જરા મલાજે આવજો -કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા 'હિર'