હું તળાજાની દિકરી છું.અમદાવાદ રહું છું.એક ગૃહિણી છું.બાળપણથી કવિતા લખવાનો શોખ છે.કોલેજ કાળમાં મારી કવિતા નોટિસ બોર્ડ પર મુકાતી હતી.