હું તળાજાની દિકરી છું.અમદાવાદ રહું છું.એક ગૃહિણી છું.બાળપણથી કવિતા લખવાનો શોખ છે.કોલેજ કાળમાં મારી કવિતા નોટિસ બોર્ડ પર મુકાતી હતી.
"ટપાલ પેટી" હું,યાદનો ઉતારો. ફરીયાદનો ઉકેડો. સમસ્યાનો અખાડો. ✍️jaya.jani.talaja.
શ્વાસનો ઉતારો
કોટ્સ
મિલન
શિક્ષણ જગત
સાહિત્ય ક્ષેત્ર
પ્રગતિ
એવોર્ડ