I'm Dipak and I love to read StoryMirror contents.
જેને મેળવી ન શકયો ચમન માં થી,એને હું લઈ આવ્યો ચમન માં થી. જેને મેળવી ન શકયો ચમન માં થી,એને હું લઈ આવ્યો ચમન માં થી.
એનું અસ્તીત્વ જોખમાતું તો નથી ને? એનું અસ્તીત્વ જોખમાતું તો નથી ને?
ચાલ આપણે દુનિયાની વહેંચણી કરીએ,મારા ભાગે તું, બચ્યું જે આસપાસ લઈ લે. ચાલ આપણે દુનિયાની વહેંચણી કરીએ,મારા ભાગે તું, બચ્યું જે આસપાસ લઈ લે.
જયારે કંઈક અધૂરું છોડી દેવાના હો,ત્યારે બસ થોડીક વધારે કરો મજાલ. જયારે કંઈક અધૂરું છોડી દેવાના હો,ત્યારે બસ થોડીક વધારે કરો મજાલ.
છોડું તને તો પાછો તને શોધતો ફર્યા કરુ,તારા દ્વારા કઈ અજબ ગોઠવણ કરાઈ લાગે છે. છોડું તને તો પાછો તને શોધતો ફર્યા કરુ,તારા દ્વારા કઈ અજબ ગોઠવણ કરાઈ લાગે છે.
રસ્તાઑ સતાવે છે હંમેશા 'દિપક',મંઝીલથી વીપરીત ઍનુ રૂઝાન હોય છે. રસ્તાઑ સતાવે છે હંમેશા 'દિપક',મંઝીલથી વીપરીત ઍનુ રૂઝાન હોય છે.
પ્રેમ માં કંઈક તો મળવાનુ જ અંતે,કઈ નહી તો છેલ્લે તને વૈરાગ મળશે. પ્રેમ માં કંઈક તો મળવાનુ જ અંતે,કઈ નહી તો છેલ્લે તને વૈરાગ મળશે.
જુઓ આપણો જમાનો આવ્યો પરંતુ,ગયો નથી જમાનો હજુ મરીઝ ને મીરનો. જુઓ આપણો જમાનો આવ્યો પરંતુ,ગયો નથી જમાનો હજુ મરીઝ ને મીરનો.
શું નથી મળતું આ જમાનામાં,ખોટ ખાલી તમારી 'હા'ની હતી. શું નથી મળતું આ જમાનામાં,ખોટ ખાલી તમારી 'હા'ની હતી.
ચાંપ દિવાસળી એ ખુદ તને આપશે,દિપકની પાસે પ્રકાશ માંગ્યા ન કર. ચાંપ દિવાસળી એ ખુદ તને આપશે,દિપકની પાસે પ્રકાશ માંગ્યા ન કર.