Dipak Chitnis
Literary Brigadier
162
Posts
12
Followers
30
Following

શ્રમ અને રોજગાર વિભાગ, લેબર કમિશનરેટ કચેરીમાં લેબર ઓફિસર તરીકે નિવૃત્ત. હાલ સ્વ. ડો. એમ.કે. ચિટણીસ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના ઉપક્રમે વિવિધ પ્રકારના સામાજિક કાર્યોમાં મનને પરોવેલ છે. સાથે સાથે કોવીડ-19 માં બોનસની જીંદગીમાં લેખક તરીકે એક નવો યુગ શરૂ કરવામાં મારા નિવૃત અધિકારીનો સહિયારો પ્રાપ્ત... Read more

Share with friends
Earned badges
See all

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. #દિપકચિટણીસ

ધરતી પોકારે છે : હું ધોવાઈ રહી છું, મારા કણોનું રક્ષણ કરનાર, ઠંડક આપનાર શોભારૂપ વૃક્ષો કપાઈ રહ્યા છે. એને બચાવવાં, ઉછેરવાં એ પરમાત્માની ઉપાસના છે. #દિપકચિટણીસ

🌷कृष्ण वंदे जगतगुरु🌷 *Delete जितना तेजी से होता है उतनी तेज Download नहीं होता, क्योंकि समय सर्जन में ही लगता है विसर्जन में नहीं चाहे वो Application हो या रिश्ते।* दिपक चिटणीस

*समय, सेहत और संबंध तीनों पर कीमत का लेबल नहीं लगा होता है...* *लेकिन जब हम इन्हें खो देते हैं तब इसकी कीमत का एहसास होता है।* *दिपकचिटणीस*

*सोच भले ही नई रखना पर संस्कार पुराने ही अच्छे। हर किसी की तरह बनने की कोशिश करना बंद करना होगा केवल हम एक हैं और दूसरा कभी नहीं होगा। वास्तविक बने रहना है यही हमारी महाशक्ति है। बच्चों की ही नहीं खुद की तुलना करना भी बंद कर देना होगा। प्रेरक चरित्र बहुत सारे होने चाइये और सब से कुछ सीखते रहना चाइये। बाकी ज्ञान का कोई मूल्य नहीं है जब तक हम इसे व्यवहार में नहीं लाते।* 👉👑👈

વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે. #દિપકચિટણીસ

-સંસ્કાર- સંપત્તિનો વારસો સુખી બનાવવાની ગેરંટી આપતો નથી. પરંતું વારસામાં મળેલ સારા સંસ્કારો સુખી થવાની અનમોલ ચાવી છે.

” સંબંધોમાં તમને છેતરી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો કોઈ વાત નહી પણ.. તમને જે સમજી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો એ તમારી કમનસીબી કહેવાય !!!!.” @દિપકચિટણીસ@

જીવન માં ખુશ રેહવા માટે બે રસ્તા છે 🙂 જેને ભૂલી નથી શકતા તેને હંમેશ માટે માફ કરી દ્યો। અને તેને ભૂલી જાવ જેને તમે માફ ના કરી શકો. કારણકે, આ જિંદગી, કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર, જીવીલો થોડા પાલ પ્રેમથી, આ શ્વાશ ક્યારે દગો દઈ જાય આ કોને ખબર? #દિપકચિટણીસ


Feed

Library

Write

Notification
Profile