માણસ ગાડી બંગલા અને કિંમતી ઝવેરાતોથી નથી શોભતો
પરંતુ તેનાં વાણી વર્તન અને કરેલાં સારાં કાર્યોની સુગંધથી શોભે છે.
તમારી ઓળખાણ તમારાં આઇડેન્ટી કાર્ડ પરથી નહીં પરંતુ
તમારાં સદગુણોથી થાય છે. નીતિમત્તા અને સચ્ચાઈથી જીવન જીવીએ
તો બીજી કોઈ ઓળખાણ નહીં આપવી પડે.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”