I'm sweta and I love to read StoryMirror contents.
એકમેકના પ્રણય પ્રવાહે આપણે તો તણાવું ચલ મન ધોધમાર વરસી જાવું એકમેકના પ્રણય પ્રવાહે આપણે તો તણાવું ચલ મન ધોધમાર વરસી જાવું
તેથી જ તો પ્રથમ માનવીને વિરહમાં બાળે છે. ને પછી જ મિલનનું મોલ સમજાય છે. તેથી જ તો પ્રથમ માનવીને વિરહમાં બાળે છે. ને પછી જ મિલનનું મોલ સમજાય છે.
મનસ્મિત મિલન સાથે વિરહનોપણ સહવાસ છે. મનસ્મિત મિલન સાથે વિરહનોપણ સહવાસ છે.
ચલને યાર જીવી લઈ એ પળો આનંદમાં,વિતી એ ગઈ ફોગટ મારી અને તારી પણ. ચલને યાર જીવી લઈ એ પળો આનંદમાં,વિતી એ ગઈ ફોગટ મારી અને તારી પણ.
મનમાં છે લાગણી ને હોઠો પર છે સ્મિત. હદયની ઉર્મીઓથી શબ્દોના સથવારે સ્નેહનો સબંધ નિભાવવાની મનસ્મિતની... મનમાં છે લાગણી ને હોઠો પર છે સ્મિત. હદયની ઉર્મીઓથી શબ્દોના સથવારે સ્નેહનો સબંધ...
આ મોહક સ્મિત પાછળ અશ્રુ છુપાવીને બેઠા છો.'મન'માં એવું શું સંધરીને બેઠા છો. આ મોહક સ્મિત પાછળ અશ્રુ છુપાવીને બેઠા છો.'મન'માં એવું શું સંધરીને બેઠા છો.
Duplicate Submission જિવનભર ધબકતો રહે જે શ્વાસ માએવો એક સબંધ પણ બાંધી રાખજો. Duplicate Submission જિવનભર ધબકતો રહે જે શ્વાસ માએવો એક સબંધ પણ બાંધી રાખજો.
એક મીઠી યાદ બનીને મનમાં વસે એવા સ્નેહનો સ્પર્શ અકબંધ રાખજો. એક મીઠી યાદ બનીને મનમાં વસે એવા સ્નેહનો સ્પર્શ અકબંધ રાખજો.
કણે કણમાં ઈશ્વર જેવો. કણે કણમાં ઈશ્વર જેવો.
Hindi Poem in Gujarati text રુક થોડી બચપન કી યાદેં સમેટ કે રખલું અપની પલકો મેં. Hindi Poem in Gujarati text રુક થોડી બચપન કી યાદેં સમેટ કે રખલું અપની પલકો મેં...