શાળા એટલે શિક્ષકરૂપી માળી શિક્ષણ રુપી પાણી સીંચી બાળકો ને કળી માંથી સુગંધી ગુલાબ બનાવતો મધમધતો બાગ. દિનેશભાઈ પઢારીયા
કમોસમી કરા પડ્યા. પવનની સાથે ભીડ્યા. વાદળની સાથે લડ્યા. ચોધાર આંસુડે રડ્યા. આઈ પી એલ ને નડ્યા. 🌧️🌧️🌧️🌧️🌧️🌧️
સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે... તમે તેને તોડો, કાપી નાખો, દબાવો, કે પીસો છતાં પણ તમને તેમાંથી મીઠાસ જ મળશે...!
કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય, તેને તોડીએ નહીં તો સારું કેમ કે, પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય.