I'm Harish and I love to read StoryMirror contents.
Share with friends
તમે વાત કરો છો કે વાવણી પછી કંઈ ઊગી નીકળે તો કહેતા નહીં! નયનના ખંજરથી જખ્મ ન પંપાળો પછી કંઈ ફૂટી નીકળે તો કહેતા નહીં!