I'm Parulben and I love to read StoryMirror contents.
*Happy Father's day* મનમાં સમેટેલી વાત આજ મારે કહેવી છે, ક્યારે જીવશો પોતાને કાજ, એ વાતનો ઉકેલ કરવો છે, પપ્પા, મારે કંઈક કહેવું છે. પારૂલ ત્રિવેદી ✍🏻 પારુ