Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Words Squad

SEE WINNERS

Share with friends

કોઈ વ્યક્તિ એ લખવા માટે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ, એવી કંઈ હોતું નથી, એ ગમે ત્યારે શરુ કરી શકાય છે. એના માટે જરૂરી છે લખવા માટેની પ્રેરણા ! એટલે જ આપ સૌને લખવા માટે એવી પ્રેરણા પૂરી પાડવા માટે સ્ટોરીમિરર લઈને આવ્યું છે એક અનોખી લેખન સ્પર્ધા – ‘વર્ડ સ્કોડ’ 

સ્ટોરીમિરર તેને ઉત્તમ વાચકો સાથે સંકલન કરીને લઈને આવ્યું છે, આપની સર્જનાત્મક લેખન ક્ષમતાને પ્રદર્શિત કરવાની એક તક સાથે ‘ વર્ડ સ્કોડ’ લેખન સ્પર્ધા. 

તો તૈયાર થઇ જાઓ, અને શરુ કરો આપની લેખન યાત્રા !

 

નિયમો :

1.    આપ કોઈપણ વિષય કે થીમ પર આપની રચના સબમિટ કરી શકો છો..

2.    લેખન શૈલી માટે કોઈ બંધન નથી.

3.    વિજેતાની પસંદગી એડિટર સ્કોરને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.

4.    સ્પર્ધકોએ પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ, આપ એક કરતાં વધારે રચનાઓ સબમિટ કરી શકો છો..

5.    લેખન માટે કોઈ શબ્દ મર્યાદા નથી.

6.    મેઈલ દ્વારા, હસ્તલિખિત, કે સ્પર્ધાની લીંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

7.     ભાગ લેવા માટે કોઈ જાતની ફી રાખેલ નથી.

8.    તમારી રચના લાઈવ થતાં તમારું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર તમારી પ્રોફાઇલમાં સર્ટીફીકેટ વિભાગમાંથી મેળવી શકાશે.

સાહિત્ય પ્રકાર :

વાર્તા

 કવિતા

 

ભાષા :

ગુજરાતી, અંગ્રેજી, હિન્દી

 

ઇનામ:

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    શ્રેષ્ઠ ૩ વાર્તા અને કવિતાને રૂ. ૧૦૦/- મૂલ્યનું સ્ટોરીમિરર શોપિંગ વાઉચર આપવામાં આવશે.

3.    વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

સમયગાળો : ૨૪ મે ૨૦૨૧ થી ૨૫જૂન ૨૦૨૧

 

પરિણામ : ૩૧ જૂલાઈ ૨૦૨૧

 

સંપર્ક :

Email: vishnu@storymirror.com

ફોન નંબર : +91 97231 85603 (વોટ્સ એપ)