STORYMIRROR

#Writing Wall

વિજેતા જુઓ

મિત્રો સાથે શેર કરો

સતત લેખન એ સફળ લેખક બનવાનું રહસ્ય છે !

ડિસેન્ટ ચાઈલ્ડ હાઈસ્કુલ, પાંડેસરાના સહયોગથી સ્ટોરીમિરર આપ સૌને આવકારે છે એક અનોખી લેખન સ્પર્ધામાં ભાગ લેવા માટે જેનું નામ છે – ‘રાઈટીંગ વોલ’

તો આપ શેની રાહ જૂઓ છો ?

તો ચાલો, લખવાનું શરુ કરો, અને આકર્ષક ઇનામ મેળવો !

હમણાં જ ભાગ લો . . .

નિયમો :

1.    આપ કોઇપણ વિષય પર આપની રચના મૂકી શકો છો.

2.    સાહિત્ય શૈલી પર કોઈ બંધન નથી.

3.    વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે.

4.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ, આપ એક કરતાં વધારે રચનાઓ પણ મૂકી શકો છો.

5.    લેખન માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

6.    ઈમેઈલ, હસ્તલિખિત, હાર્ડકોપી કે સ્પર્ધાની લીંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ..

7.    ભાગ લેવા માટે કોઈ ફી નથી

8.    આપની રચના લાઈવ થતાં જ આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મોકલી આપવામાં આવશે.

વિભાગ :

 વાર્તા

 કવિતા

ભાષાઓ :

ગુજરાતી, હિન્દી અંગ્રેજી

ઇનામ :

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે

2.    શ્રેષ્ઠ ૨ વાર્તા અને કવિતાને રૂ. 100/- ના મૂલ્યનું સ્ટોરીમિરર શોપ વાઉચર આપવામાં આવશે.

3.    વિજેતાને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સમયગાળો :

22 એપ્રિલ 2021 થી 22 મે 2021

પરિણામ : June 25, 2021

સંપર્ક :

Email: vishnu@storymirror.com

Phone number : +91 97231 85603 (whats app)