Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#MAA TUJE SALAAM

SEE WINNERS

Share with friends

‘કલમકાર’ વોટ્સ એપ ગૃપ (પૂજાબેન) તથા ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ સંયુક્ત રીતે પ્રસ્તુત કરે છે, આ માતૃદિવસ (મધર દે) નિમિતે માતાને સલામ આપતી એક અનોખી લેખન સ્પર્ધા ‘મા તુજે સલામ’. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે, અ દુનિયામાં આપણું અસ્તિત્વ જેને આભારી છે, તેવી માને પ્રણામ કરી, તેણે આપણા પર કરેલા અનેક ઉપકારો બદલ આભાર પ્રકટ કરવાનો દિવસ એટલે ‘માતૃદિવસ’ (મધર ડે) તો થઇ જાઓ તૈયાર, તમારી કલમ અને શબ્દો થકી કરીએ માની ચરણ વંદના. સ્ટોરીમિરર અને કલમકાર વોટ્સએપ ગૃપ સાથે.

વિષય : ‘મા તુજે સલામ’


નિયમો :

·         આ સ્પર્ધા માત્ર ‘કલમકાર’ વોટ્સએપ ગૃપ માટેજ છે.

·         આ ગૃપ સિવાયના મિત્રોએ આ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો પહેલા, ‘કલમકાર’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું ફરજીયાત છે. (મો – 89056 33844 પૂજાબેન)

·         સ્પર્ધામાં ભાગ લેનાર મિત્રો એ ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ વેબસાઈટ’ પર પણ જોડાવું ફરજીયાત છે. એ માટે સ્પર્ધકે પોતાનું નામ અને ઈમેઈલ આઈ.ડી. સ્ટોરીમિરરને ૯૭૨૩૧ ૮૫૬૦૩ પર મોકલી આપવું ફરજીયાત છે.

·         આ સ્પર્ધા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં યોજાશે. સ્પર્ધક ચાહે તો ત્રણેય ભાષામાં ચાહે એટલી રચનાઓ મૂકી શકે છે.

·         આ સ્પર્ધામાં વાર્તા અને કવિતા આ બે સાહિત્ય પ્રકાર સ્વીકાર્ય છે.

·         વિજેતાની પસંદગી વાચકો તરફથી સ્પર્ધાને મળતી લાઈક, કોમેન્ટ, શેર અને એડિટર તરફથી મળતા પોઈન્ટને આધારે કરવામાં આવશે, જે દરેકને માન્ય રહેશે.

 

ઈનામ :

·         દરેક ૩ ભાષામા પ્રથમ ૩ શ્રેષ્ઠ વાર્તા રચનાઓને સ્ટોરીમિરર અને કલમકાર વોટ્સએપ ગ્રુપનું સંયુક્ત વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

·         દરેક ૩ ભાષામા પ્રથમ ૩ શ્રેષ્ઠ કાવ્ય રચનાઓને સ્ટોરીમિરર અને કલમકાર વોટ્સએપ ગ્રુપનું સંયુક્ત વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

 

સ્પર્ધા તારીખ અને સમય : ૧૦/૦૫/૨૦૨૦ રવિવાર થી ૧૧/૦૫/૨૦૨૦

સમય : સવારે ૯ :૦૦ થી સાંજે ૦૬:૦૦

 સંપર્ક :

વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩ (સ્ટોરીમિરર ડોટ કોમ)

પૂજાબેન : મો – 89056 33844 પૂજાબેન (કલમકાર- વોટ્સએપ ગૃપ)

ઈમેઈલ : vishnu@storymirror.com