કબ્રસ્તાન
કબ્રસ્તાન
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
392
દુનિયામા અલગ અલગ પ્રતિભા જોવા મળે છે પણ સૌથી વઘારે પ્રતિભાશાળી જગ્યા કઈ છે ? જયા બઘા પ્રકારના ગુણો જોવા મળે છે ? જેમ કે સંગીત, ગાયન, નૃત્ય, વાદન, ચિત્રકલા, ઈત્યાદી.જોવા મળે છે ?
જવાબ:કબ્રસ્તાન કેમ કે ત્યા પ્રતિભાશાળી,પારંગત, નિપુણ માણસો મૃત્યુ પામ્યા છે પણ એમની સાથે એમની છુપાવેલી પ્રતિભા પણ મૃત્યુ પામી છે. આ એક કડવુ સત્ય છે.