STORYMIRROR
યાદ તારી આવે...
યાદ તારી આવે...
યાદ તારી...
“
યાદ તારી આવે 'મા',
બચપનમાં જ ધામ માં ગઈ,
તારી સરલ મીઠી વાતો ને,
યાદ કરી રડી લઉં,
તારા સંસ્કારોથી ઘડાઈને,
નિષ્ઠાપૂર્વક કર્મ કરૂં.
”
291
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App