STORYMIRROR
યાદ...
યાદ શક્તિ તથા...
યાદ શક્તિ...
“
યાદ શક્તિ તથા આંખનું તેજ વધારનારો પ્રયોગ
માલ કાંકણી (જ્યોતિષ્મતી)નું શુદ્ધ તેલ. ગાયનું ઘી અને શુદ્ધ કરેલો આમલસારો ગંધક ત્રણે સરખા ભાગે લઈ મિશ્રણ કરવું. આમાંથી ૧/૪ ગ્રામ (પા ગ્રામ) લઈ પ્રયોગની શરૂઆત કરવી. પ્રતિદિન આટલું જ માપ (૧/૪ ગ્રામ) છેક પંદર દિવસ સુધી વધારતા રહેવું પછી અનુક્રમે ૧/૪ ગ્રામ ઘટાડતા જવું. આ રીતે એક મહિના સુધી આ પ્રયોગ કરવો.- ગાફેલ
”
251
More gujarati quote from PRAVIN MAKWANA
Download StoryMirror App