STORYMIRROR
વિરહ...
વિરહ તણી આ વેદના...
વિરહ તણી આ...
“
વિરહ તણી આ વેદના કેમ સમજાવું તને હું,
તોડીને દુનિયા નાં બંધનો,
સમાવી મને તારી બાંહોમાં તું,
તો અત્યારે જ દોડી આવું તારી પાસે હું.
_sneha Patel
”
53
More gujarati quote from Sujal Patel
Download StoryMirror App