STORYMIRROR
વીર્ય...
વીર્ય વર્ધક ઔષધ...
વીર્ય વર્ધક...
“
વીર્ય વર્ધક ઔષધ પ્રયોગ
અશ્વગંધા, આમળાં, ગોખરૂ, ગળો અને વરધારો આ પાંચ ઔષધિ સરખા ભાગે (સો ગ્રામ કે પચાસ ગ્રામ - પોતાની જરૂરત પ્રમાણે) લઈ બરાબર સાફ કરી ખાંડીને બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાં શતાવરીનો સ્વ રસ નાખી ઘૂંટીને સૂકવી દેવું. આજ રીતે કુલ ત્રણ વાર શતાવરીના સ્વરસની ભાવના આપી ચૂર્ણ બનાવી લેવું. - ગાફેલ
”
309
More gujarati quote from PRAVIN MAKWANA
Download StoryMirror App