STORYMIRROR

વહેલી...

વહેલી સવારથી સપનાઓનું વાવેતર કરું છું, અવિરત હૃદયથી લાગણીઓનું પાણી સિચું છું, ઊગી નીકળતાં વધારાના ઘાસની નિદાંમણ કરું છું, જીવનને લીલુંછમ બનાવવાની પ્રક્રિયામાં રાચું છું.

By Amrutlalspandan
 18


More gujarati quote from Amrutlalspandan
23 Likes   0 Comments
58 Likes   0 Comments
10 Likes   0 Comments
15 Likes   0 Comments
13 Likes   0 Comments