STORYMIRROR
"વાવાઝો...
"વાવાઝોડું"
વાવાઝ...
"વાવાઝોડું"
...
“
"વાવાઝોડું"
વાવાઝોડાના તફાવત
તારવું હું.
ભૂમંડળનું વાવાઝોડું દેખાય ખરું.
ઉમડતું ઉરમાં એ વાવાઝોડા નું કહેવું શું?
ધરાનું વાવાઝોડું શમે ખરું,
વિશ્વાસઘાત ના વાવાઝોડા નું શું કરું?
✍️ જયા.જાની.તળાજા
”
376
More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
Download StoryMirror App