STORYMIRROR

ઉત્તમ...

ઉત્તમ હાસ્ય ઉત્તમ હાસ્ય કડવાશમાંથી નથી પ્રગટતું પણ કરુણામાંથી પ્રગટે છે. ઘણી વાર આપણે જાણે કે આંસુની અવેજીમાં હસતા હોઈએ છીએ. જીવનમાં ઘણુંબધું હસવા જેવું છે કે હસી કાઢવા જેવું છે. એની વાત આપણને રહી રહીને સમજાય છે. – સુરેશ દલાલ લે.સં : ગાફેલ

By PRAVIN MAKWANA
 312


More gujarati quote from PRAVIN MAKWANA
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments