STORYMIRROR
તું...
તું બોલ્યા કરેને...
તું બોલ્યા...
“
તું બોલ્યા કરેને હું સાંભળ્યા કરુ,
વાગોળી તારી વાતો દિ ગાળ્યા કરુ.
આરઝુ બસ એટલી જ તુ રહે સાથ
લાગણીના સંજોગને આમ ઢાળ્યા કરુ.
#સાંજ
”
273
More gujarati quote from Nimu chauhan
Download StoryMirror App