STORYMIRROR

સત્ય ભલે...

સત્ય ભલે હોય... પણ એ કહેવાથી કોઈનું દિલ દુખે ત્યારે મૌન જ રહેવું વધારે સારુ...કારણકે બોલેલા વેણ આપણે તો ભૂલી જઈશું પણ જેણે સાંભળ્યું છે એ મર્યા સુધી યાદ રાખશે...તો પણ તમને સાચું બોલીને સંભળાવવું જ હોય તો તમે પણ સાચું સાંભળવાની હિમંત રાખજો...

By RAJNI HODAR
 12


More gujarati quote from RAJNI HODAR
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments