“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date: 26.06.2021
Topic of the Week: મિત્રતાના અવતરણ
મિત્રતા છે સંબંધ જ્યાં લાગણીઓ ના રહી શકે ખામોશ
મિત્રતા છે એવો સંબંધ, જ્યાં હોશ કરતા વધુ હોય છે જોશ
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”