“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date: 22.10.2021
Topic of the Week: પતિ-પત્ની વિષે અવતરણ
તું, તું પણ રહે, હું, હું પણ રહું, આપણે, આપણે પણ રહીએ એ જ છે રીત
પતિ-પત્નીના દાંપ્ત્ય જીવનની છે એમાં જ છે સાચી જીત
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”