“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date: 16.09.2021
Topic of the Week: હિંન્દી દિવસ વિષે અવતરણ
એ પણ છે આપણી દેશ ભક્તિ નો એક ભાગ
હિંન્દી ભાષા ના પ્રચાર પ્રસાર થકી મહેકશે ભારત રાષ્ટ્રનો બાગ
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”