“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date:31.05.2021
Topic of the Week: વ્યસન પરના અવતરણ
તંબાકુ ખાઈને જાહેરમાં વ્યસનીઓ ગમે ત્યાં થૂકે છે
ઝંઝટમાં નથી પડવું એટલે લોકો તેને સંભળાવતા ચૂકે છે
દરેક ને મોઢા પર તો નથી કહી શકાતું, એ સચ્ચાઈ છે ‘સૌરભ’
પણ જાહેરમાં થૂકનારા એ લોકો પર તો, લોકો અંદર થી થૂકે છે,
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”