“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date: 27.02.2022
Topic of the Week: પૈસા અંગેના અવતરણ
પૈસાની દુનિયા અનેરી, પૈસાનો છે અનેરો પ્રતાપ
પૈસો કમાવા કરે પાપ અને એ જ પૈસા થી દાન ધર્મ કરી ને નિખારે છાપ
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”