“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date: 06.12.2021
Topic of the Week: નશાબંધી અંગે અવતરણ
મિત્રો સાથે મજા માટે શરુ કરેલ નશા ની આદત કરે છે ખુવાર
ત્યારે ‘નશાબંધી’ જ બની રહે છે એક માત્ર સાચો યાર
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”