“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 3 માટેનું અવતરણ / Quote
Date: 08.03.2022
Topic of the Week: મહિલા
આજના સમય સાથે મહિલાએ બદલાવી છે પોતાની ઓળખ અને અસ્તિત્વ
બદલતા સમય સાથે મહિલાએ નિખાર્યું છે પોતાનું આગવું વ્યક્તિત્વ
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”