“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date:.03.05.2021
Topic of the Week: દુઃખ
આપણે સુખી નથી થવું, પરંતુ બીજા કરતા સુખી થવું છે જે આપણા દુઃખનું કારણ બની રહે છે જેનું કોઈ નિવારણ મળતું નથી.
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”