“
સ્ટોરીમિરર માટે #Quotesdaily Season 2 માટેનું અવતરણ / Quote
Date: 05.11.2021
Topic of the Week: દિવાળી વિષે અવતરણ
દીવા ની રોશની અને ઈલેકટ્રીક રોશની ના તફાવતને ને સમજી લે ઓ નાસમજ
દિવાળીનો તહેવાર આપે, આ બંને ના ફરક ની સાચી સમજ
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”