“
સ્ટોરીમિરર માટે #પપ્પા, મારે કંઇક કહેવું છે ! સ્પર્ધા માટેનું અવતરણ / Quote
પિતા પર અવતરણ (સુવિચાર) (Quote)
Date: 08.06.2021
સંતાનો માટે, પોતાની પંહોચ બહારના સપનાઓ જોઈ લે છે
ના મળે સફળતા, તો અંદર ન અંદર રોઈ લે છે
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”