“
સ્ટોરીમિરર માટે #પપ્પા, મારે કંઇક કહેવું છે ! સ્પર્ધા માટેનું અવતરણ / Quote
પિતા પર અવતરણ (સુવિચાર) (Quote)
Date: 17.06.2021
પિતાજી ઉઠાવતા હતા ભાર, ત્યાં સુધી જિંદગી ન હતી ભારી
ખબર પડવા મંડી, જ્યારથી પોતાના પર લીધી જવાબદારી
ભરત ડી ઠક્કર ‘ સૌરભ’
ગાંધીધામ – કચ્છ
”