STORYMIRROR

સોસ્યલ ફંડા...

સોસ્યલ ફંડા - સરળ થાવ તો સુખી થાવ તમે ઇચ્છો તો પણ તમને સરળ નહીં બનવા દેવા માટેની વ્યવસ્થા છઠ્ઠીના સંસ્કારથી લઈને ભણતર-ગણતર અને વ્યવહાર સુધીના દરેક તબક્કે છે. એ તમામ કોઠા વીંધીને પણ જો સરળ રહી શકો તો તમારા જેટલો સુખી આ જગતમાં બીજો કોઈ માણસ નહીં હોય. ગાફેલ

By PRAVIN MAKWANA
 23


More gujarati quote from PRAVIN MAKWANA
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments