“
સોસ્યલ ફંડા - માણસનાં વ્યક્તિત્વનાં અનેક અંગો....
તમે જાતને જાતે અલગ કરીને જોઈ શકો એ માટે ચિત્ત શુદ્ધ જોઈએ, પણ એ કોઈ નરી બૌદ્ધિક કસરત નથી, કારણ કે ચિત્ત એ આંખ-કાન-નાક જેવું અંગ નથી. ચિત્ત એ વ્યક્તિત્વનો અત્યંત સૂક્ષ્મ ભાગ છે, જેની સફાઈ માટે માણસનાં વ્યક્તિત્વનાં અનેક અંગો, લાગણી બુદ્ધિથી માંડીને સમગ્ર વલણના ઓર્કેસ્ટ્રાનું સંગીત જોઈએ.- ગાફેલ
”