“
સોસ્યલ ફંડા - ગઈકાલની સ્ત્રી અને આજના પુરૂષોએ સ્વીકારવું પડશે કે,
ગઈકાલની સ્ત્રી અને આજના પુરૂષોએ સ્વીકારવું પડશે કે, સ્ત્રી બદલાઈ છે એની સાથે આખો સમાજ બદલવો પડશે. બીજી તરફ, ભારતીય સ્ત્રીએ પણ સમજવું પડશે કે, સતત ‘બેબી’ બનીને નહીં જીવી શકાય. આપણી પરંપરાઓ અને પારિવારિક બોન્ડ્સ હજી અકબંધ છે, અને આવનારા થોડાક દાયકા સુધી તો રહેવાના છે. - ગાફેલ
”