STORYMIRROR

સોસ્યલ ફંડા...

સોસ્યલ ફંડા - પરંપરાઓને સમજી શક્યા. રૂઢિ અને જડતા હજી છૂટ્યાં નથી આપણી પરંપરાઓને સમજી શક્યા. રૂઢિ અને જડતા હજી છૂટ્યાં નથી ને મોડર્ન થવાનો મોહ જતો નથી! આવી કોઈ ખીચડી માનસિકતામાં ઉછરી રહેલી પેઢીઓ વધુને વધુ કન્ફ્યુઝ વ્યક્તિઓનું નિર્માણ કરી રહી છે. આજના સમાજે સમજવું પડશે કે, આજની સ્ત્રી ‘બૈરું’ નહીં બની શકે. - ગાફેલ

By PRAVIN MAKWANA
 18


More gujarati quote from PRAVIN MAKWANA
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments