“
સોસ્યલ ફંડા - દીકરી અને દીકરો
દીકરીને નવા જમાના પ્રમાણેના કપડાં પહેરવાં દેવાં કે દીકરાની ગર્લફ્રેન્ડને સ્વીકારવી એ ‘મોડર્ન’ હોવાની નિશાની નથી... મોડર્ન હોવા માટે આજની આધુનિક સ્ત્રીને સમજવી પડશે. દીકરાને એ આધુનિક સ્ત્રી સાથે જીવતા શીખવવું પડશે, તો બીજી તરફ દીકરીને પરિવારનું મહત્ત્વ સમજાવીને એક સારો સમાજ પરિવાર દ્વારા જ ઊભો થઈ શકે એનું શિક્ષણ પણ આપવું પડશે.- ગાફેલ
”