STORYMIRROR

સ્નેહના...

સ્નેહના તાંતણે ખડતલ કલાઈ પર બાંધ્યું છે રક્ષા કવચ, જેમ ધન, ધાન્ય અને અથૅની રક્ષા કરનાર હે આત્મજ તું મારી રક્ષા કાજે વિજયી બન, એ શુભાશિષ માટે તને આ વિજય તિલક કરૂ છું.

By Amrutlalspandan
 6


More gujarati quote from Amrutlalspandan
23 Likes   0 Comments
58 Likes   0 Comments
10 Likes   0 Comments
15 Likes   0 Comments
13 Likes   0 Comments