STORYMIRROR
...
સમૃદ્ધની ગહેરાઈ...
સમૃદ્ધની...
“
સમૃદ્ધની ગહેરાઈ હતી તારી છાતીમાં,
ખુલ્લા વિચારોનું આકાશ હતું તારી વાણીમાં,
હું તો રહયો સતત વહેતું ઝરણું ,
નદી જ તાણી ગઈ મને તારા પાણીમાં
”
5
More gujarati quote from Amrutlalspandan
Download StoryMirror App