STORYMIRROR

શરદી, ઉધરસ,...

શરદી, ઉધરસ, શ્વાસ તથા કફ માટે તાલિસ પત્ર, જેઠી મધ, અરડૂસીના ફૂલ, સોમ વલ્લી (ઈફેહ્રા એન્ટર મિડિયા) અને પુષ્કર મૂળ આ પાંચ ઔષધિ સરખા ભાગે લઈ બરાબર ખાંડી બારીક ચૂર્ણ બનાવી લેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર બપોર સાંજ મધ સાથે ચાટી જવું. શરદી, ઉધરસ તથા કફ રહેતો હોય તેવી વ્યક્તિ માટે આ ઔષધનું સેવન આશીર્વાદ સમાન છે. ગાફેલ

By PRAVIN MAKWANA
 168


More gujarati quote from PRAVIN MAKWANA
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments