STORYMIRROR

રંગો અવનવા ...

રંગો અવનવા જોયા કરું છું, એ રંગમાં તારો જ ચહેરો શોધ્યાં કરું છું. શમણાં તારા જ જોયાં કરું છું, ચિત ના ચોપડામાં તારું જ નામ લખ્યા કરું છું.

By Mer Mehul
 13


More gujarati quote from Mer Mehul