STORYMIRROR
"પ્રભુને...
"પ્રભુને...
"પ્રભુને...
“
"પ્રભુને પ્રાર્થના"
અંતિમ અવસ્થાએ,
આત્મામાં લીન થાવ હું.
મોહ-માયાથી વિમુખ થાવ હું.
બસ,એટલું કરજે પ્રભુ,!
તારામાં જ ભળી જાવ હું.
✍️જયા.જાની.તળાજા."જીયા"
”
42
More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
Download StoryMirror App