STORYMIRROR
પિતા...
પિતા આજીવન દોડતા...
પિતા આજીવન...
“
પિતા આજીવન દોડતા રહ્યા.
ત્યારે અમે લાયક થઈ ઉભા રહ્યા.
વિશાળતા આકાશ થી પણ અમાપ છે,
નામે તમારા અમે નામ કમાતા રહ્યા.
"પ્રતિતી"
”
309
More gujarati quote from Krishna Mahida
Download StoryMirror App