Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
ફૂલોમાં રોજ...

ફૂલોમાં રોજ સુગંધો ભરવી પ્રભુની કવીતા, બુદ્ધની કરુણામાં છે એક નવી કવીતા, મહાવીરના મૌનમાં છલકે છે કવીતા નવી, રામની મયાઁદામાં છે એક અનોખી કવીતા , કૃષ્ણનું પ્રેમમય સંપૂર્ણ જીવન એ અમર પ્રેમની કવીતા...

By Amrutlalspandan
 10


More gujarati quote from Amrutlalspandan
23 Likes   0 Comments
58 Likes   0 Comments
10 Likes   0 Comments
15 Likes   0 Comments
13 Likes   0 Comments