STORYMIRROR

પારસીઓએ...

પારસીઓએ ગુજરાતી ભાષાને પોતાની માની છે. વિશ્વના કોઈ પણ ખૂણે પારસી રહેતા હોય, છતાં પણ ઘરમાં પારસી ગુજરાતી જ બોલતા હોય છે. તો આપણી તો માતૃભાષા છે. વ્યવહારમાં, ઘરમાં ગુજરાતી ભાષામાં બોલવું ઈચ્છનીય છે.

By Kaushik Dave
 234


More gujarati quote from Kaushik Dave
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments