નથી કોઈ...

નથી કોઈ પરવાહ કબર કે કફન ની, નથી કોઈ પરવાહ દહન કે દફન ની, નથી કોઈ પરવાહ બદન કે જતન ની, મને એક જ છે પરવાહ.... મારા "વતન" ની.

By Deepu Bela
 81


More gujarati quote from Deepu Bela
0 Likes   0 Comments
0 Likes   0 Comments