STORYMIRROR

નથી જોઈતા...

નથી જોઈતા મારે ધન,દોલતને વૈભવ, મારે તો પ્રિતમ ફક્ત તું જ જોઈએ છે. નથી જોઈતી મારે માથાની વેણી મારે તો, માથે હાથ ફેરવવાવાળો તું જ જોઈએ છે. નથી શોખ મોંઘા બ્રાન્ડેડ કપડાંનો મારે તો, લાલ ચુંદડી ઓઢાડવાવાળો તું જોઈએ છે. સાત જન્મનો સાથ આપવાનો વાયદો નહીં પણ, આ જન્મે કાંટા પર સાથે ચાલનારો તું જોઈએ છે. ✒ ઈશા કંથારીયા "સરવાણી"

By Isha Kantharia
 58


More gujarati quote from Isha Kantharia
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments