STORYMIRROR
નગરી...
નગરી અયોધ્યા ભયી...
નગરી...
“
નગરી અયોધ્યા ભયી અતિ પાવન પધારે રામ
સનાતન ધર્મના રક્ષક અયોધ્યા બિરાજે રામ
હરેક ભક્તોની ઈચ્છા હદયની પુરી થશે આજ
મંદિરે બિરાજી જન્મભૂમિમાં આશિષ દેશે શ્રી રામ
”
9
More gujarati quote from અનિરૂધસિંહજી ઝાલા
Download StoryMirror App